કોરોના મહામારી, ગુજરાતના ગ્રામ્ય વિસ્તોરમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા તથા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ […]