અમદાવાદમાં મંદિરની બહાર AMCના ધામા, ભક્તોનું ચેકિંગ શરૂ
રેપિડ ટેસ્ટની કામગીરી તેજ 564 ભક્તોનો કરાયો ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યમાં અનેક મંદિરોમાં ભક્તોના દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટ શોધી કાઢવા માટે મનપાના આરોગ્ય વિભાગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું […]