ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી ઉબેર કંપનીએ ભારતમાં ઓટો રેંટલ સર્વિસ કરી લોંચ
ઉબેરે ભારતમાં 24×7 ઓટો ભાડા સેવા શરુ કરી સર્વિસના દર કલાક / દસ કિ.મી.ના રૂ. 169 થી શરૂ આ સેવા વધુમાં વધુ આઠ કલાક બુક કરાવી શકાશે Mumbai: ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી કંપની ઉબેરે બુધવારે ભારતમાં 24×7 ઓટો ભાડા સેવા શરુ કરી હતી. આ સેવા હેઠળ તમે ઓટો અને ડ્રાયવરને ઘણા કલાકો સુધી બુક કરી […]