રિલાયન્સએ વિકસાવી RT-PCR કિટ – હવે 24 કલાક નહી માત્ર 2 કલાકમાં કોરોનાના ટેસ્ટનું મળશે પરિણામ
રિલાયન્સએ વિકસાવી RT-PCR કિટ હવે 24 કલાક નહી પરંતુ માત્ર 2 કલાકમાં જાણી કોરોના છે કે નહી તે જાણી શકાશે કંપની સાથે જોડાયેલા સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી રિલાયન્સ લાઇફ સાયન્સિસે એવી આરટી-પીસીઆર કીટ વિકસાવી છે, જેનું પરિણામ લગભગ બે કલાકમાં મળી જશે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. હાલમાં, આરટી-પીસીઆર કીટ […]