રિલાયન્સ દેશની 200 અબજ ડોલર મૂલ્ય ધરાવતી પ્રથમ કંપની- એમેઝોન પણ કંપનીમાં કરશે 20 અબજ ડોલરનું રોકાણ
રિલાયન્સ 200 અબજ ડૉલરનું મૂલ્ય પ્રથમ કંપની બની રિટેલ બિઝનેસમાં એમેઝોન કરશે 20 અબજ ડૉલરનું રોકાણ શેરનો ભાવ રૂ.2344ની નવી ઊંચાઈએ દેશમાં રિલાયન્સ કંપની ખુબ જ મહત્વનું સ્થાન બનાવી ચૂકી છે, મુકેશ અંબાણીની આ કંપની હવે 200 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી દેશની પ્રથમ કંપની બની ચૂકી છે, તેના શેરમાં થયેલા ઉછાળાના કારણે કંપની આ સ્થાન […]