રાજ્ય સરકારનો નિર્ણય: નવરાત્રિમાં ફ્લેટ-સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ પરવાનગી જરૂરી નથી
રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના, મૂર્તિ સ્થાપનને લઇને રાજ્ય સરકારનો યુ-ટર્ન હવે ફ્લેટ કે સોસાયટીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસની મંજૂરી લેવી નહીં પડે રાજ્ય સરકારે કરેલી આ સ્પષ્ટતા બાદ ફ્લેટ ધારકો અને સોસાયટીઓએ રાહતનો શ્વાસ લીધો ગાંધીનગર: નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના અને મૂર્તિ સ્થાપના માટે રાજ્ય સરકારે પહેલા કરેલી જાહેરાતમાં હવે ફેરફાર કર્યો છે. […]