‘બટાકા પોટલી દાળ ઢોકળી’ , ક્યારેય ટેસ્ટ કરી છે? – તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે આ નવી રીતની ઢોકળી
સાહીન મુલતાની- મિત્રો અત્યાર સુધી તમે દાળ ઢોકળી તો ખુબ ખાધી હશે,કારણ કે ગુજરાતીઓનો ખાસ ખોરાક અને રવિવારનું ભોજન એટલે જ દાળ ઢોકળી, તેમાં પણ હવે તો ઘરે ઘરે અલગ અલગ પ્રકારની ઢોકળી બનતી હોય છે,તીખી ઢોકળી,મીઠી ઢોકળી,ખાઠી-મીઠ્ઠી ઢોકળી…. તો આજે હું તમને ‘બટાકા પોટલી દાળ ઠોકળી’ બનાવતા શીખવીશ. જી હા, તમને નામ સાંભળીને જ […]