આજથી ત્રણ દિવસીય RBI ની બેઠકનો આરંભ – ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશ
આજથી ત્રણ દિવસીય આરબીઆઈની બેઠકનો આરંભ ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશાઓ એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે આજથી ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકનો આરંભ થયો છેઆ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 28 સપ્ટેમ્બરના રોજ એમપીસીની બેઠક સ્થગિત કરી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિમણૂકમાં વિલંબ થવાનાન કારણે બેઠક સ્થગિત કરવાની ફરજ પડી […]