1. Home
  2. Tag "ravishankar prashad"

ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા રવિશંકર બોલ્યા- દીકરીઓને ફૂટપાથ પર છોડી શકીએ નહીં

રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાકને ગુનો ગણાવતું બિલ ચર્ચા અને મંજૂરી માટે લાવવામાં આવ્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ સામેલ છે. લોકસભામાંથી ગત 26 જુલાઈએ આ બિલ પારીત થઈ ચુક્યું છે. હવે રાજ્યસભાના એજન્ડામાં આજે કંપની સંશોધન બિલ અને રાષ્ટ્રીય ડિઝાયન સંસ્થાન સંશોધન બિલ પણ સામેલ છે. […]

લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું નિવેદન, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા અપુરતી નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની અછત નથી. આ જાણકારી લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આપી છે. તેમણે કહ્યુ છે કે 2009 બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં એકસાથે 31 ન્યાયાધીશો કામ પર છે. જો કે 1 જુલાઈ-2019 સુધી રાજ્યોની હાઈકોર્ટમાં 403 ન્યાયાધીશોના પદો ખાલી છે. રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યુ છે કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર અને ન્યાયતંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code