રાવ પાટિલ દાનવેના રાજીનામા બાદ ચંદ્રકાંત પાટિલ બન્યા મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ચંદ્રકાંત પાટિલને મંગળવારે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મંગળ પ્રભાત લોઢાને મુંબઈ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ પદેથી રાવ સાહેબ પાટિલ દાનવેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની […]