વાસ્તવિક વ્યાજદર વધુ હોવાથી ક્રેડિટ ગ્રોથને અસર: BofA
રિઝર્વ બેંકે અત્યાર સુધી વ્યાજદરોમાં 135 બેસીસ પોઇન્ટનો કર્યો ઘટાડો આમ છતાં વાસ્તવિક વ્યાજદર વધુ તેનાથી ક્રેડિટ ગ્રોથ પર વિપરિત અસર રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં વ્યાજદરોમાં 135 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે તેમ છતાં વાસ્તવિક ધિરાણ દર 44 બેસીસ પોઇન્ટ વધી ગયા છે. આ સ્થિતિને કારણે ક્રેડિટ ગ્રોથ પર વિપરીત અસર થઈ છે. […]