ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડેન્ટનો મામલો: સુપ્રીમ કોર્ટે યુપીની બહાર ટ્રાન્સફર કર્યા સંબંધિત કેસો, સીબીઆઈ પાસે માંગ્યો રિપોર્ટ
ઉન્નાવ રેપ મામલામાં આજે મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કર્ટે આ મામલા સાથે જોડાયેલા તમામ કેસ ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરી દીધા છે. તમામ આ મામલામાં ફરી એકવાર ગુરુવારે જ અદાલતમાં સુનાવણી થશે. સોલિસિટર જનરલે કોર્ટને જાણકારી આપી છે કે મામલાની તપાસ કરી રહેલા અધિકારી લખનૌમાં છે. માટે તેમનું […]
