નોર્ધન કમાન્ડના જીઓસી ઈન ચીફની ટીપ્પણી- સપ્ટેમ્બર 2016માં થઈ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત પહેલેથી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના મુદ્દા સતત ચર્ચામાં રહ્યા હતા. હવે આના પર સૈન્ય અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે. નોર્ધન કમાન્ડના જીઓસી ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યુ છે કે કેટલાક દિવસો પહેલા ડીજીએમઓએ આરટીઆઈ હેઠળ પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યુ હતુ […]