યોગી સરકારે દૈનિક 1000 રૂપિયા કર્યું અયોધ્યાના રામલલાનું ભથ્થું, પૂજારીના વેતનમાં પણ વધારો
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અયોધ્યામાં રામલલાના વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામજન્મભૂમિ પર અસ્થાયી મંદિરના પૂજારી અને અન્ય આઠ કર્મચારોના પણ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાના વસ્ત્ર, સ્નાન, પ્રસાદની સાથે જ મંદિરની વીજળી અને પાણીની આપૂર્તિ પર વેતનની રકમ ખર્ચ કવામાં આવશે. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ […]