વકીલ વૈધનાથની દલીલઃવિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સના પુસ્તકમાં રામજન્મભૂમિનો ઉલ્લેખ
ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હજુ યથાવત છે જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરુ જ રહેશે. ત્યારે 5 ઓગસ્ટના રોજ શરુ કરવામાં આવેલી સુનાવણીના 5 દિવસ પુરા થી ચુક્યા છે જ્યારે જે તેનો છઠ્ઠો દિવસ છે, ત્યારે હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથે દલીલ કરી છે કે મુગલ સાશનના અકબર […]