SPના સાંસદે બે વખત માફી માંગી, રમા દેવીએ કહ્યું- આઝમખાનની આદત જરૂરતથી વધારે બગડેલી છે
આઝમખાને અમર્યાદિત ટીપ્પણી મામલે માફી માંગી લીધી છે. સ્પીકરના કહેવા પર આઝમખાને એક નહીં બે વખત માફી માંગી છે. જો કે ગૃહમાં ભાજપના સાંસદ રમા દેવી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે તીખી નોકજોક થઈ હતી. રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવીને લઈને ટીપ્પણી કરી હતી. આ અશોભનીય ટીપ્પણી મામલે […]