રામ મંદિરના 12 પરિક્ષણ સ્તંભો બનીને તૈયાર – નિષ્ણાંતો દ્રારા ક્ષમતા તપાસવામાં આવશે
રામ મંદિરના 12 ટેસ્ટ પિલર બનીને તૈયાર નિષ્ણાંતો દ્રારા સ્તંભની ક્ષમતા તપાસવામાં આવશે પરિક્ષણ બાદ કાર્ય શરુ કરવામાં આવશે રામ મંદિરનો પાયો ખોદતાં પહેલા શ્રી રામ જન્મભૂમિના પરીસરમાં પાઇલિંગ પરીક્ષણ હેછઠ 12 પરિક્ષણ સ્તંભો તૈયાર થઈ ચૂક્યા છે. હવે 28 દિવસ પછી સ્તંભના ભારની ક્ષમતાનું પરીક્ષણ આઈઆઈટી ચેન્નઈના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ રામ […]
