ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”
સંઘ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી: રાકેશ સિંહા રાકેશ સિંહા રાજ્યસભામાં ભાજપના સાંસદ, ડીયુના પ્રોફેસર ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ […]