મોરબીમાં દીવાલ ધરાશય થતા 8ના મોતઃવરસાદના કારણે તારાજી સર્જાય
છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાત રાજ્યને ઘમરોળ્યું છે,ત્યારે ગુજરાતના કેટલાક ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ,તો વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ સર્જાય છે,ત્યારે રાજકોટના મોરબીમાં દિવાલ પડી જવાની ઘટના બની હતી. રાજકોટના મોરબીમાં દિવાલ પડવાની ઘટનાથી 8 લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે એક દીવાલ તૂટવાની ઘટના બની છે […]
