1. Home
  2. Tag "rajiv gandhi"

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર વાંચો તેમની રાજકીય સફર

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજ્યંતિ છે. તેમનો જન્મ તા. 20મી ઓગસ્ટ 1944માં થયો હતો. પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને રાજકારણ રસ ન હતો પરંતુ સંજોગો એવા ઉભા થયા કે તેમણે રાજનીતિમાં પ્રવેશ કરવો પડ્યો હતો અને દેશના સૌથી યુવા વડાપ્રધાન પણ બન્યાં હતા. શાસન દરમિયાન રાજીવ ગાંધીએ 21મી સદીના આધુનિક ભારતના […]

“નેપાળમાંથી હિંદુ રાજાશાહીને ઉખાડવાનો રાજીવ ગાંધીએ બનાવ્યો હતો પ્લાન, માઓવાદીઓને કરી હતી વિનંતીઓ”

નેપાળમાં હિંદુ રાજાશાહી ઉખાડવાનો મામલો રાજીવ ગાંધીએ બનાવ્યો હતો પ્લાન રૉના પૂર્વ અધિકારી અમર ભૂષણના પુસ્તકમાં દાવો હિંદુ રાષ્ટ્ર રહેલા નેપાળની હિંદુ રાજાશાહીને ઉખાડી ફેંકવામાં રાજીવ ગાંધીની સરકારની મહત્વની ભૂમિકા હતી. ભારતીય ગુપ્તચર એજન્સી રૉએ 1990માં નેપાળમાં એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તેનો ઉદેશ્ય નેપાળમાંથી રાજાશાહીને હટાવવાની લોકશાહીની સ્થાપના કરવાનો હતો. રૉના ભૂતપૂર્વ સ્પેશયલ […]

રાજીવ ગાંધી વ્યક્તિ નહીં.. વિચાર ..

– ડૉ. મનિષ દોશી ૨૦ ઓગષ્ટ, રાજીવ ગાંધીનો ૭૫મો જન્મદિન છે, ત્યારે વંદન કરું છું. રાજીવજી એ દેશના કરોડો યુવાનોની આંખમાં સપનાં ભરવાનું મહાન કામ કર્યું છે. આજે ભારતીય યુવાન વિશ્વ ફલક પર વિસ્તરી રહ્યો છે, એનાં મૂળમાં રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ ભરી નીતિઓ કારણભૂત છે. રાજીવ ગાંધીએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા યુવાનોને 18 વર્ષે મતાધિકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code