રાજસ્થાનમાં 1310 નિરાશ્રિતોને નાગરીકતા આપવામાં આવી છે : ગૃહ મંત્રાલય
નવી દિલ્હી: 1310 નિરાશ્રિતોને રાજસ્થાનમાં નાગરીકતા આપવામાં આવી છે. લોકસભામાં મંગળવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આના સંદર્ભે જાણકારી આપી છે. એક લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર ચોકસાઈપૂર્વક ઉલ્લેખ કરે છે કે રાજસ્થાનના ત્રણ જિલ્લા-જોધપુર, જેસલમેર અને જયપુર સહીત સાત રાજ્યોના 16 જિલ્લાને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે. […]
