પીએમ મોદી આજે વૈશ્વિક એઆઈ સમિટ RAISE 2020 નું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી વૈશ્વિક એઆઈ સમિટ રાયસ 2020 નું ઉદ્ધાટન કરશે RAISE 2020 નું આયોજન ઉદ્યોગ અને શિક્ષા સાથે ભાગીદારીમાં થઈ રહ્યું છે આ સમિટ 5 દિનસની હશે જેનો હેતુ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન કરવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્ટ્સ (એઆઈ) પર પાંચ દિવસીય વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્યોગ અને […]