ઉત્તર ભારતમાં વર્તાઈ રહ્યું છે 3 પ્રકારનું ડિપ્રેશન,4 ઓક્ટોબરે દેશભરમાં ભારે વરસાદની ચેતવણી
મોસમ વિભાગની જો વાત માનવામાં આવે તો ચોમાસુ જવાની બાબતમાં ઘણું મોડુ કરી રહ્યું છે,આ વાતનું અનુમાન તો 2જી ઓક્ટોબર પછીજ જાણી શકાશે,ત્યાર સુધી વરસાદનું જોખમ યથાવત રહેવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. બિહારમાં હાલની સ્થિતિ ખુબજ કથળેલી જોવા મળી રહી છે,પૂર્વ યૂપીમાં કેટલીક નદીઓએ તોફાનનું રુપ ઘારણ કર્યું છે,અત્યાર સુધી તો ચોમાની ઋતુ પાછી […]