ગુજરાતમાં મેઘમહેર, તાપીના દોલવનમાં સવા પાંચ ઈંચ વરસાદ
12 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ 24 કલાકમાં 162 તાલુકામાં નોંધાયો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તાપીના દોલવનમાં સૌથી વધારે સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં […]