ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલામાં સીબીઆઈના 19 રાજ્યોમાં 110 સ્થાનો પર દરોડા
નવી દિલ્હી : સીબીઆઈએ મંગળવારે ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને હથિયારોની તસ્કરીના મામલામાં દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈએ 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 110 સ્થાનો પર દરોડા પાડયા છે. આ મામલામાં સીબીઆઈએ 30 અલગ-અલગ કેસ દાખલ કર્યા છે. એક સપ્તાહ પહેલા પણ સીબીઆઈએ બેંકો સાથે કથિતપણે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 2 જુલાઈએ સીબીઆઈએ દેશભરમાં […]
