ભારત-ચીન તણાવ વચ્ચે ભારતીય વાયુ સેનાએ રાફેલ લડાકૂ વિમાનને મેદાનમાં ઉતાર્યા
ભારત-ચીન લદ્દાખ સીમા વિવાદ યથાવત ભારતીય સેનાએ રાફેલને મેદાનમાં ઉતાર્યા રવિવારની સાંજે લદ્દાખની સરહદ પર રાફેલે ઉડાન ભરી ભારતીય વાયુ સેનાની હવે ચીન પર બાજ જનર ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા તણાવ યથાવત જોવા મળી રહ્યો છે, છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ હવે ફરી એકવાર ફોર્સ કમાન્ડર લેવલની બેઠક યોજાવાની વાતો થઈ […]