1. Home
  2. Tag "RADHAKRISHNA VIKHE PATIL"

મહારાષ્ટ્રના વિપક્ષના નેતા રહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે હવા ધારાસભ્ય પદ છોડયું, ભાજપમાં સામેલ થવાની અટકળો

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડેને રાજીનામું આપ્યું છે. તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. કેટલાક દિવસ પહેલા ચિકિત્સા શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજને આની પુષ્ટિ કરી હતી. ચર્ચા છે કે પાટિલને જૂનમાં થનારા દેવેન્દ્ર ફડણવિસના કેબિનેટ વિસ્તરણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code