રાબડી આવાસથી રડતા-રડતા નીકળી લાલૂની મોટી પુત્રવધુ એશ્વર્યા રાય- એવું તો શું થયુ કે આવ્યો રડવાનો વારો
લાલૂ પ્રસાદ યાદવની મોટી પુત્રવધુ અને તેજ પ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રાય આજે અચાનક રાબડી આવાસમાંથી રડતા રડતા ગેટ સુધી બહાર આવીને બહાર ઊભેલી કારમાં બેસી ગઈ હતી, આ કાર તેના પિતાની હતી, તો હવે આ વાતને લઈને લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પછી પોતાની સાસું રાબડી દેવીના […]