સરકારી કંપનીઓની મિલ્કતો વેચવાની તૈયારી, ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકારે 29 કંપનીઓની બનાવી યાદી
નવી દિલ્હી: મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ડિસઈન્વેસ્ટમેન્ટની ગતિને ઝડપી બનાવવા ચાહે છે. તેના માટે સરકારે રણનીતિક ડિસઈન્વેસ્ટમેન્ટ અને સરકારી જમીનોના વેચાણ દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે સરકારે 29 કંપનીઓની યાદી તૈયારી કરી છે. આ કંપનીઓની ભાગીદારીને પ્રાઈવેટ કંપનીઓને વેચી નાણાં એકઠા કરાવવામાં આવશે. સરકાર આ પ્રક્રિયાને ઝડપથી […]