PM મોદીએ 28મી પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, ગાંધી પરિવારે કર્યા યાદ
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 28મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર સહિત આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘પુણ્યતિથિ પર […]
