શાળાના મધ્યાહ્ન ભોજનમાં મીંઠા સાથે રોટલી ખવડાવવાની ઘટનામાં પત્રકાર સામે ફરિયાદ
મધ્યાહ્ન ભોજનમાં ગડબડીના મામલામાં પત્રકાર પર કેસ પત્રકાર સાથે-સાથે ગામના મંત્રી પણ ઝપેટમાં જાણી જોઈને પત્રકારે વીડિયો બનાવ્યો શાળાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાથી બનાવ્યો હતો વીડિયો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની પ્રાથમિક શાળાના બાળકોને મીઠું અને રોટલી ખવડાવવાની ઘટના સામે આવી છે.આ સમગ્ર મામલામાં બે લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બન્ને […]