પુરોગામી સરકારોને કારણે ભારત બનશે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી : પ્રણવ મુખર્જી
નવી દિલ્હી : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે કહ્યુ છે કે પુરોગામી સરકારોના મજબૂત પાયાને કારણે ભારત 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. મુખર્જીએ કહ્યુ છે કે આઝાદી બાદથી ભારતીયોના પ્રયાસોને કારણે આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ તથ્યને નામંજૂર કર્યું છે કે મોદી […]