‘કર્મયોગી યોજના’ પર મોદી કેબિનેટની મહોર- જમ્મુ-કાશ્મમીર માટે રાજભાષા બિલ પાસ
મોદી કેબહિનેટની મહત્વની બેઠક કર્મયોગી યોજનાને મળી મંજુરી જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ પસાર કરાયું આ યોજના માટે મોટા પાયે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવામાં આવશે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું ,કે સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ લાવવામાં આવ્યું […]