તૂટશે ચંદ્રાબાબુ નાયડુનો આલિશાન બંગલો ‘પ્રજા વેદિકા’, આંધ્રના સીએમ જગનમોહન રેડ્ડીએ આપ્યો આદેશ
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાઈએસ જગનમોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારે બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ થઈ જશે. હાલ પ્રજા વેદિકામાં જ ચંદ્રાબાબુ નાયડુ રહે છે. તાજેતરમાં ચંદ્રાબાબુએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને પ્રજા વેદિકાને વિરોધ પક્ષના નેતાનું સરકારી નિવાસસ્થાન ઘોષિત કરવાની માગણી કરી હતી. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન. ચંદ્રાબાબુ નાયડુના અમરાવતી ખાતેના […]