‘પીએમ સ્વનિધિ યોજના’ લાગુ કરનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું – આજે પીએમ મોદી લાભાર્થીઓ સાથે કરશે વાત
પીએમ મોદી આજે સ્વનિધિ યોજનાના 3 લાભાર્થીઓ સાથે કરશે આ યોજના લાગુ કરનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશના 10 શહેરો ટોચ પર 6 લાખ 40 હજાર ઓનલાઈન અરદજી કરવામાં આવી હતી આ યોજના સ્ટ્રિટ વેન્ડરોને લાભ અપાવશે સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે સામાન્ય જીવન જીવતા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો, જેમાં ખાસ કરીને […]