1968માં ક્રેશ થયેલું IAF નું AN-12 વિમાન 51 વર્ષ પછી ગ્લેશિયરમાંથી મળી આવ્યું
51 વર્ષ પહેલા ક્રેશ થયેલું ભારતીય વાયુસેનાના વિમાનનો કાટમાળ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાંથી મળી આવ્યું છે. આ વિમાન પણ એએન-12 બીએલ-545 હતું. આ વિમાન પાંચ દશક પહેલાં ગુમ થઈ ગયું હતું જેને ઘણા પ્રયત્નો પછી પણ શોધી શકાયું નહોતું.આ ઉપરાંત લગભગ 94 સંરક્ષણ જવાનો આ વિમાનમાં સવાર હતા તેઓ વિશે પણ વધુ માહિતી મળી શકી […]