હવેથી પીજી મેડિકલના વિદ્યાર્થીઓએ 3 મહિના જીલ્લા હોસ્પિટલોમાં સેવા આપવી પડશે
સરકારનો મહત્વનો નિર્ણય પીજી મેડિકલના વિદ્યાર્થીઓ 3 મહિના સુધી દર્દીની સેવા કરશે ડોક્ટરોની અછત પૂર્ણ કરવા માટે સરકારે લીધો આ નિર્ણય થીયેરી અભ્યાસની સાથે સાથએ પ્રેક્ટિલ અભ્યાસલ કરવો પડશે સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે દર્દીઓને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણમાં ડોક્ટરોની અછત પણ વર્તાઈ રહી છે,ત્યારે હવે એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ […]