પહેલૂ ખાન કેસઃગહલોત સરકારે તપાસના આદેશ આપ્યા, માયાવતીએ ગહલોત પર સાધ્યું નિશાન
પહેલૂ ખાન કેસમાં નીચલી અદાલતના નિર્ણય બાદ રાજસ્થાન સરકારે એક ખાસ બેઠક યોજી હતી, આ બેઠકમાં મુંખ્ય મંત્રી અશોક ગહલોતે હાઈકોર્ટમાં અરજી કરવાની સાથે સાથે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે, સીએમ ગહલોતના આદેશ આપ્યા પછી તપાસ કરવામાં આવશે કે “ આ તપાસ કેટલા અંશે યોગ્ય છે અને અસરકારક છે,અને આ કેસની સાચી રીતે તપાસ […]