12 સપ્ટેમ્બરથી દેશમાં નવી 80 પેસેન્જર ટ્રેન ચાલશે, આ તારીખથી થશે બુકિંગ
દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશયલ ટ્રેન શરૂ કરાશે આ માટેના બુકિંગની શરૂઆત 10 સપ્ટેમ્બરથી કરવામાં આવશે જ્યાં ટ્રેનની માંગણી હશે ત્યાં ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી આ માટે બુકિંગ શરૂ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું […]