પપૈયા કરતા અમુલ્ય છે તેમાં રહેલા બીજ, મોટી બીમારીઓનો રામબાણ ઈલાજ
પપૈયાને સર્વશ્રેષ્ટ ઔષધી માનવામાં આવે છે પપૈયામાં વધારે માત્રામાં આયર્ન અને કેલ્શિયમ મળે છે પપૈયાના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક આયુર્વેદ શાસ્ત્ર મુજબ પપૈયાને ફક્ત ફળ જ માનવામાં આવતું નથી. પરંતુ પપૈયાને સર્વશ્રેષ્ટ ઔષધી માનવામાં આવે છે. સામાન્ય રીતે પપૈયુ દરેકને પસંદ હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પપૈયુ જ […]