પાંચ લોકોની હત્યા કર્યા બાદ પોતે ગોળી મારી આત્મહત્યા કરીઃશ્રાપને હત્યાનું કારણ ગણાવ્યું
પંજાબના જીલ્લા મોગા અને ગામ નથ્થૂવાલા ગરબીમાં શનિવાર સવારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની લાશ મળી આવી હતી, આ ઘટનામાં 28 વર્ષના એક યૂવકે પોલાના લગ્નના 10 દિવસ પહેલા જ પોતાના પુરા પરિવારની હત્યા કરી નાખી અને ત્યાર બાદ પોતે પણ પોતાને ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી […]