પંજાબની ભારતીય સીમા પર BSFના જવાનો એ પાંચ પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા
પંજાબની ભારતીય સીમામાં પાકિસ્તાનીઓની ઘુસણખોરીના પ્રયાસ સુરક્ષાદળોના જવાનોએ પાંચેયને ઠાર કર્યા હાલ આ પાંચેય અંગે તપાસ થઈ રહી છે પંજાબ-: પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે, મળતી માહિતી પ્રમાણે પંજાબની તરનતારન વિસ્તારમાં આવેલી ભારતીય સીમા પરથી આ પાકિસ્તાનીઓ એ ઘુસણખોરી કરવાનો પ્રયત્નો કરી રહ્યા હતા ત્યારે બીએસએફના […]