ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ, તીર્થયાત્રીઓનો પહેલો જત્થો બેસ કેમ્પ જવા થયો રવાના
જમ્મુ: અમરનાથ યાત્રા બમ બમ ભોલેના જયકારાઓની વચ્ચે સોમવારે શરૂ થઈ ચુકી છે. યાત્રા માટે 2234 શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો બાલાટલ બેસ કેમ્પ માટે રવાના થયો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહેલા આ શ્રદ્ધાળુઓનું સ્થાન-સ્થાન પર સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. 46 દિવસ સુધી ચાલનારી […]