15 સપ્ટેમ્બર સુધી પદ્મ પુરસ્કારો માટે થઇ શકશે ઓનલાઇન નોંધણી: ગૃહ મંત્રાલય
વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી થઇ શકશે ઓનલાઇન નોંધણી નોંધણીની પ્રક્રિયા 1મેથી શરૂ થઇ અને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે આ માટે વેબસાઇટ પણ બનાવવામાં આવી છે વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. પદ્મ સન્માન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સેવા […]