કેન્દ્રનો આદેશ – દિલ્હીને દરરોજ 378 મેટ્રીક ટન ઓક્સિજન પુરુ પાડવામાં આવશે, અછત થશે દૂર
દિલ્હીમાં ઓક્સિજનની અછત થશે દૂર દરરોજ 378 મેટ્રીક ટન આપવામાં આવશે દિલ્હીઃ- દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વના આદેશ આપ્યા છે જે મુજબ હવે દરરોજ 378 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હીને પુિરુ પાડવામાં આવશે,. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેના આદેશો જારી કર્યા છે જે હેઠળ હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા ઓક્સિજનના પ્લાન્ટમાંથી […]