દેશમાં બનનારી ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન 70 થી 90 ટકા અસરકારક
ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન 70 ટકા અસરકારક વેક્સિનના જુદા જુદા ડોઝ પ્રમાણે સફળતા 62 થી 90 ટકા સુધી રહી એપ્રિલ મહિના સુધી સામાન્ય લોકોને પણ વેક્સિન મળી રહેશે સીરમ સંસ્થા કરી રહી છે આ વેક્સિનનું ઉત્પાદન દિલ્હી- : ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન કોરોનાથી દર્દીને બચાવવામાં 70 ટકા સુધી સફળ સાબિત થઈ છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં આ […]