UN સુધી પહોંચ્યો ઝારખંડ મૉબ લિંચિંગનો મામલો, ઓવૈસીએ મોદી સરકારને ઘેરી
યુએન, દેશના ઘણાં વિસ્તારોમાં તાજેતરમાં થયેલી મોબ લિંચિંગની ઘટનાઓએ દરેકને ચિંતામાં નાખી દીધા છે. ઝારખંડમાં તબરેઝ અંસારીને જય શ્રીરામના સૂત્રો લગાવવાના કારણે ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. જ્યાં એક એનજીઓએ આ મુદ્દા બાબતે ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દા પર એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી […]
