દેશમાં હજુ જીવિત છે ગોડસેની ઓલાદ,મને મારી શકે છે ગોળીઃ અસદુદ્દીન ઓવૈસી
જમ્મુ-કાશમીરના મામલે વિપક્ષના નેતા મોદી સરકાર પર શાબ્દીક વાર કરી રહ્યા છે, AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારના રોજ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરીને જમ્મુ-કાશ્મીરમાં કરફ્યૂ લગાવવાના આરોપ લગાવ્યો છે, તેમણ કહ્યુ કે “મને પણ કોઈ ગોડસેની ઓલાદ ગોળી મારી શકે છે, જે ગોડસેની એલાદ હશે તે આવું કરી શકે છે” અસદુદ્દીન ઓવૈસી […]