ભાજપના સાંસદ ઓમ બિરલા બનશે લોકસભાના નવા સ્પીકર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનની કોટા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર બનશે. લોકસભાના સ્પીકરનું નામ ઘોષિત થવાની સાતે પીએમ મોદીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યા છે. ભાજપના સાંસદ ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાએ કહ્યું છે કે આ અમારા માટે ઘણા ગર્વ અને ખુશીની […]
