કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- ‘દિવાળી સુધી આપણે કોરોના પર કાબુ મેળવી લઈશું’
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છએ ,ત્યારે દિવાળી આવતા સુધી લોકો કોરોનામાંથી સંપૂર્ણ બહાર નીકળી જાયે તેવી આશા સેવીને બસ્યા છે, ત્યારે આ સમગ્ર બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું કે, કોરોના વાયરસ આ વર્ષની દિવાળી સુધી મોટા ભાગે નિયંત્રણમાં આવી જશે, અનેક નેતૈઓ અને નાગરીકોે સાથે મળીને કોરોના મહામારી સામે લડવાનું કાર્ય કર્યું […]